News of Tuesday, 23rd July 2024
કુતિયાણામાં બપોર બાદ સવા ઇંચ વરસાદ : પોરબંદર અને રાણાવાવમાં ઝાપટા

પોરબંદર : પોરબંદર જિલ્લામાં આજે બપ્પોરે 12 થી સાંજ 6 વાગ્યા સુધીમાં કુતિયાણામાં 34 મિમિ અને પોરબંદર અને રાણાવાવમાં 6-6 મિમિ વરસાદ નોંધાયો હતો, દરમિયાન પોરબંદરમાં છેલ્લા બે દિવસ દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું,
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
