News of Tuesday, 23rd July 2024
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મંગળવારે પોરબંદર આવે તેવી શકયતા : વરસાદગ્રસ્ત વિસ્તારની મુલાકાત લ્યે તેવી ધારણા
પોરબંદર શહેર અને જિલ્લામાં ભારે વારસાદના કારણે આ વિસ્તારની મુલાકાતે આવે તેવી સંભાવના

પોરબંદર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે મંગળવારે પોરબંદર આવે તેવી શકયતા ચર્ચાઈ રહી છે, વરસાદ ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લ્યે તેવી ધારણા વ્યક્ત કરાઈ રહી છે
છેલ્લા બે ત્રણ દિવસથી પોરબંદર શહેર અને જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે વરસાદના કારણે આ વિસ્તારની મુલાકાતે આવે તેવી સંભાવના છે
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
