<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકની કચ્છમા ગૌતમ અદાણી સાથે મુલાકાત

ભુજ::ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક, આજે કચ્છ પહોંચ્યા હતા.સાથે વડા પ્રધાન દશો તશેરિંગ તોબગે, અન્ય અધિકારીઓએ ખાવડા મધ્યે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક તેમ જ મુન્દ્રા પોર્ટ, વિન્ડ ટર્બાઇન, વિન્ડ બ્લેડ અને સોલાર પેનલ, મેન્યુ. યુનિટ, અદાણી પાવર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમની સાથે અદાણી સમૂહના ચેરમેન ગૌતમભાઈ અદાણી, કરણ અદાણી, રક્ષિત શાહ જોડાયા હતા. અદાણી સમૂહે ભૂતાનમાં ગ્રીન હાઇડ્રો પ્લાન્ટ અને અન્ય ઇન્ફ્રા પર કામ કરવા માટે તૈયારી બતાવી છે. (તસ્વીર-અહેવાલ : વિનોદ ગાલા, ભુજ)

(9:29 AM IST)