તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
ઓઝત બેના 8 દરવાજા 3 ફૂટ ખોલાયા :વંથલી, કેશોદ, માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા

જૂનાગઢઃ વરસાદી માહોલ વચ્ચે ઓઝત બેના 8 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. 20 હજાર ક્યુસેક પાણીની આવકની સામે એટલી જ જાવક છે. ઓઝત નદી ઉપરનો બાદલપરા ડેમ સૌથી મોટો ડેમ છે. ઓઝત બે ના 8 દરવાજા 3 ફૂટ ખોલાતા વંથલી, કેશોદ, માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. સાવચેત રહેવા સૂચના અપાઈ છે ઓઝત નદીનાં સમગ્ર ઘેડ પંથકના ગામોને પ્રભાવિત કરે છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
