<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ઉમિયાસાગર ડેમના ૮ દરવાજા ખોલાયા

જામજોધપુર,તા. ૨૪: ઉમિયાસાગર ડેમના ૮ દરવાજા, ૨.૯૫ ફુટ ખોલવામાં આવ્‍યા હોય મામલતદાર, જામજોધપુર, તથા તાલુકા વિકાસ અધિકારી જામજોધપુર નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા અને માલ-મિલ્‍કતને સલામત સ્‍થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઇ બનાવ બને તો તાત્‍કાલીક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા જણાવાયું છે.

(11:57 AM IST)