હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th July 2024
જામનગર મુખ્ય પોસ્ટ ઓફીસમાં આગ

જામનગરઃ મુખ્ય પોસ્ટ ઓફિસમાં મોડી રાત્રે આગ લાગી હતી. શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જોકે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા ફાયર બ્રિગેડ પણ આવી ચૂકી હતી અને આગ બુજાવી હતી.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
