હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th July 2024
ઓખા-બેટ વચ્ચે ૯૦૦ કરોડના ખર્ચે બનેલ સુદર્શન બ્રીજમાં ગાબડા પડતા જીલ્લા તંત્ર તપાસ કરશે

ખંભાળીયા : ઓખાથી બેટ જતા ૯૦૦ કરોડના ખર્ચે બનેલા સુદર્શન બ્રીજમાં એક વર્ષમાં ગાબડા લોખંડ દેખાતા રોડની કામગીરી સામે પ્રશ્રાર્થ થતા જિલ્લા તંત્ર આજે તપાસમાં જશે. (તસ્વીરઃ અહેવાલઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
