તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
ભૂપેન્દ્રભાઇ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો

જામનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરવા આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી સાથે ચીફ સેક્રેટરી શ્રી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સ્વાગતમાં મેયર વિનોદભાઇ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી, રીવાબા જાડેજા, અગ્રણી રમેશભાઇ મુંગરા, કલેકટર બી.કે.પંડયા, કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, મહામંત્રીઓ, અગ્રણીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)(
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
