<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

જામનગરમાં ચાંદીપુરાના ૨ શંકાસ્‍પદ દર્દીઓ સારવારમાં: ૨ના રિપોર્ટ નેગેટીવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૪: જામનગરમાં ચાંદીપુરા વાયરસના બે વધુ શંકાસ્‍પદ દર્દીઓ સારવારમાં ખસેડાયા છે. અગાઉ સિક્કાની છ વર્ષની બાળકી અને પડાણા ની પાંચ વર્ષથી બાળકીનો રિપોર્ટ માટે સેમ્‍પલ મોકલવામાં આવ્‍યા હતા. એનો રિપોર્ટ ચાંદીપુરા નેગેટિવ આવ્‍યો છે. હાલ જામનગર શહેરના ગુલાબ નગર ના માત્ર પાંચ વર્ષથી એ બાળક અને લાલપુરના ૧૧ વર્ષ ૮ મહિનાના બાળકને ચાંદીપુરાના લક્ષણો દેખાતા હાલ વેન્‍ટિલેટર ઉપર રાખવામાં આવ્‍યા છે. (તસવીરઃકિંજલ કારસરીયા જામનગર)

(2:26 PM IST)