તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
દ્વારકા તાલુકાના લાડવા સીમ વિસ્તારમાંથી ૧૦ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યું

ખંભાળિયા- દ્વારકા તા.૨૪ : છેલ્લા ઘણા સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા થઈ રહી છે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી સુચારુ રીતે કરવામાં આવી રહી છે.
જેને પગલે આજરોજ દ્વારકા તાલુકામાં લાડવા સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૦ નાગરિકોનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્કયુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
