News of Friday, 26th July 2024
આટકોટમાં વાહન ચાલકોને દંડ

આટકોટઃ ખાનગી વાહનોને એસ.ટી. વિભાગ દ્વારા દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી જેને લઇને ખાનગી વાહનો ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આટકોટ ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં ખાનગી વાહનોને દંડ ફટકાર્યો હતો. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
