તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 26th July 2024
મોરબીના સાવસર પ્લોટમાં કારનો કાચ તોડી 1લાખની ચોરી

પ્રવિણ વ્યાસ દ્વારા મોરબી તા ૨૬ : મોરબીના સાવસર પ્લોટમાં આવેલ સાગર હોસ્પિટલ સામેથી જીજે – 36 – એફ – 2945 નંબરની બલેનો કારનો કાચ તોડી કોઈ અજાણ્યો શખ્સ રોકડા રૂપિયા એક લાખની ચોરી કરી જતા ફરિયાદી શૈલેશભાઈ બચુભાઇ સાણજા રહે.અવની રોડ, મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
