તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 29th July 2024
ધારીના ખીચા ગામે મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુર્જાયો
એક શખ્સે બળાત્કાર ગુજારી બીજાને મારમારી ગુનો કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૯: ધારી તાલુકાના ખીચા ગામે આજથી ત્રણેક વર્ષ પહેલા યુવતિને પોતાનો સમાન ઇરાદો પાર પાડવા રાજુ ભુપતભાઈ માથાસુળીયાએ યુવતીને પોતાની સાથે લઇ જઈ તેમની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી ભુપત રવજીભાઈ માથાસુળીયાએ લાકડી વડે મારમારી ગુનો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચિત્રામાં પરિણીતાને ત્રાસ અપાયો
ભાવનગરનાચિત્રા બેન્ક કોલોની ગણેશ નગર-૨ શેરીનં.૪માં રહેતી મનિષાબેનહિતેષભાઇ ચૌહાણને પતિહિતેષ તથા સસરા રમેશ ભીખાભાઈ ચૌહાણે શારિરીક અને માનસિક ત્રાસ આપી પતિ હિતેષે ગાળો બોલી એકબીજાએ મદદગારી ગુનો કર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
