News of Tuesday, 30th July 2024
જામનગરના ધુનડામાં ર, મોટા પાંચદેવડા-મોટા વડાળામાં દોઢ ઇંચ વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૦ :.. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડામાં ર ઇંચ તથા કાલાવડના મોટા વડાળા અને મોટા પાંચદેવડામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે મોટી ભલસાણ, નિકાવા, મોટા ખડબામાં પોણો ઇંચ તથા ભણગોર, મોડપર, હરીપર, ભલસાણ બેરાજા, લતીપુર, વસઇમાં ઝાપટા પડયા છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
