<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

જામનગર જિલ્લાનો ઉડ -૧ ડેમ ૧૦૦ ટકા ભરાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ :  મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી, જામનગર ગ્રામ્ય/ધ્રોલ/જોડિયાને ઉડ -૧ ડેમ 100%* ભરાયેલ હોય નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી કરી છે.

(2:03 PM IST)