તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 30th July 2024
જુનાગઢમાં ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ અને રાઘવજીભાઇ પટેલની હાજરીમાં વિકાસકાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત

જુનાગઢઃ મહાનગરપાલિકા જુનાગઢ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જુનાગઢ મહાનગરપાલિકાનાં વિવિધ વિકાસલક્ષી રૂપિયા ૩૯૭ ૭૮ કરોડનાં કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હૂત કાર્યક્રમ જુનાગઢ શહેરના ટાઉન હૉલ ખાતે યોજાયો હતો.મેયર ગીતાબેન પરમાર ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સ્ટેન્ડિંગકમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા જુનાગઢ મહાનગરપાલિકાનાં સર્વે ચૂંટાયેલા સભ્યો જુનાગઢ શહેરના વરીષ્ઠ આગેવાનો સહિત પદાધિકારીઓ તથા અધિકારીઓની હાજરી સાથે કાર્યક્રમ યોજાયો હતો
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
