News of Tuesday, 30th July 2024
હવે કચ્છનો વારોઃ અબડાસા અને માંડવીમાં અઢી ઇંચ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૩૦: હવે કચ્છનો વારો વરસાદે લીધો છે અને માંડવીમાં અઢી ઇંચ વરસાદ પડયો છે જ્યારે ભચાઉમાં પોણા બે લખપત, રાપર અંજાર, નખત્રાણામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાનાં લાલપુરમાં પોણો અને જામનગર શહેરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
