News of Tuesday, 30th July 2024
વિસાવદરના માજી નગરપતિ ધીરૂભાઈ દાહીમાનાં ધર્મપત્નિનુ અવસાન : ગુરૂવારે કોડીનારમાં બેસણુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર નગર પંચાયતના માજી પ્રમુખ અને કારડીયા રાજપૂત સમાજમાં રાજકીય-સામાજિક ક્રાંતિની પહેલ કરનાર હોનહાર પ્રતિભાશાળી નેતા સ્વર્ગસ્થ ધીરૂભાઈ સીદીભાઈ દાહીમાનાં ધર્મપત્નિ કંચનબેન (ઉ.વ.૬૭) તે નરેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ, હર્ષાબેનનાં માતૃશ્રી તથા સ્વ.હરીભાઈ, સ્વ.તનસુખભાઈ, બટુકભાઈ, દિપકભાઈના ભાભીનુ આજરોજ તા.૩૦ના રોજ કોડીનાર ખાતે અવસાન થયેલ છે તેમનુ બેસણુ તા. ૧-૮-૨૦૨૪ ગુરૂવારે સવારે ૮થી સાંજના ૬ સુધી નિવાસસ્થાન:- કોડીનાર-વેરાવળ હાઈવે રોડ, આયસર શોરૂમની પાછળ, કોડીનાર ખાતે રાખેલ છે.(નરેન્દ્રભાઈ દાહીમા મો.૯૦૧૬૯૪૫૨૪૬, ધર્મેન્દ્રભાઈ દાહીમા મો.૯૨૭૫૧૯૯૯૦૯)
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
