News of Tuesday, 30th July 2024
મોરબીના સો ઓરડી મેઈન રોડ ઉપર રઝળતા ઢોરનો અડિંગો : છાસવારે થતા આખલા યુદ્ધ.
કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં નગરપાલિકા આ મામલે પગલાં લ્યે તેવી સ્થાનિકોની માંગ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના સામાંકાંઠે જિલ્લા ક્લેકટર કચેરી સામે આવેલ સો ઓરડી મેઈન રોડ પર રામદેવ કિરાણા સ્ટોર સામે દરરોજ ઢોરનો અડિંગો હોય છે અને છાસવારે આખલા યુધ્ધ થતા રહે છે. જેનાથી રાહદારીઓને તકલીફ પડી રહી છે. કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં નગરપાલિકા આ મામલે પગલાં લ્યે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
