તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 31st July 2024
કચ્છમાં વ્યાજબી ભાવની બે દુકાનોમાં ગેરરીતિ ઝડપાતાં જથ્થો સીઝ કરાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૩૧: જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાસમી એ અચાનક અબડાસા તા.ના મોથાળા ગામની બે વ્યાજબી ભાવની દુકાનોની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. બન્ને દુકાનોમાં ચોપડે બતાવેલા પુરવઠા કરતાં વધુ જથ્થો નીકળ્યો હતો.જેને પગલે જગદીશ પરસોત્તમ ઠક્કર તેમ જ પંકજ ભવાનીશંકર જોશી એ બન્ને દુકાનદારો ની દુકાનનો વધારાનો જથ્થો સરકાર તરફે સીઝ કરાયો હતો.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
