<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ધ્રોલના ફરજ બજાવી ચુકેલા બે ફોજદારને પ્રમોશન સાથે બઢતી મળતા પી.આઇ. બન્‍યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.રઃ જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ મથકે ફરજ બજાવનાર પી.એસ.આઇ. એમ.એન. જાડેજા હાલ (ગાંધીનગર સી.આઇ.ડી ક્રાઇમ) અને ધ્રોલ પોલીસ મથકે ફરજ બજાવનાર પી.એસ.આઇ. વી.કે. ગઢવી હાલ(સુરત) વાળાને બઢતી મળીને પી.આઇ.નું પ્રમોશન મળતા મિત્ર વર્તુળ શુભેચ્‍છકો દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(10:30 AM IST)