<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

જૂનાગઢના વહીવટદાર તરીકે મનપાના કમિશનર ડો. જૂનાગઢના વહીવટદાર તરીકે મનપાના કમિશનર ડો. ઓમ પ્રકાશની નિમણૂક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. 02 : રાજ્ય સરકારે જૂનાગઢના વહીવટદાર તરીકે મનપાના કમિશનર ડો. ઓમ પ્રકાશની નિમણૂક કરી છે.

31 જુલાઈના રોજ મહાનગરપાલિકામાં ભાજપના શાસનની મુદત પૂર્ણ થઈ હતી. તાત્કાલિક વહીવટદાર નીમવામાં આવ્યા ન હતા. અને નિર્ધારિત સમયે મનપાની ચૂંટણી હોવાના કારણે ઓમ પ્રકાશને મનપાના વહીવટદારની જવાબદારી સોંપવામાં આવી છે

(11:46 AM IST)