<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

પોરબંદર-રાણાવાવ-કુતિયાણામાં છુટાછવાયા હળવા ઝાપટા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર : જિલ્લામાં ધૂપછાંવ તથા છુટાછવાયા હળવા ઝાપટા વરસી જાય છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર વરસાદ  ર મીમી (૧ર૪ર.૪ મીમી), રાણાવાવ ૧ મીમી (૧૦૦ મીમી), કુતિયાણા પ મીમી (૭૯૪ મીમી) નોંધાયો છે. જિલ્લામાં પવનની ઝડપ વધીને ૧૭ કી.મી. પહોંચી જાય છે.

(1:07 PM IST)