News of Friday, 2nd August 2024
મોરબી નવલખી રોડ લાયનસનગર ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટમાં યુવાને ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

મોરબીના નવલખી રોડ પર લાયનસનગર ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષદભાઈ વિનોદભાઈ મકવાણા (ઉ.૨૫) એ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મળત્યુ નીપજ્યું હતું આપઘાતના કારણ અંગે બી. ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
