News of Friday, 2nd August 2024
મોરબીમાં લીવ રીઝર્વમાં રહેલ પીએસઆઈને પોસ્ટીંગ અપાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા એક પીએસઆઈને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જયારે બે પીએસઆઈને એટેચમાં ફરજ બજાવવા હુકમ કરવામાં આવ્યો છે.
લીવ રીઝર્વમાં રહેલ બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેકટર વી એન પરમારને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (એટેચ પેરોલ ફર્લો સ્કવોડ-મોરબી) માં નિમણુક આપવામાં આવી છે જયારે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ પી એલ સેડાને હળવદ પોલીસ સ્ટેશન જયારે ટ્રાફિક શાખાના પીએસઆઈ એન ઓ અબડાને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એટેચમાં ફરજ બજાવવા હુકમ કરવામાં આવ્યો છે
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
