તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
ગોંડલના ભોજપરા પાસે પાણીની લાઇનનો વાલ્વ લીક

ગોંડલઃ રાજકોટ નેશનલ હાઇવે પર ભોજપરા ગામ નજીક પાણી લાઇનનો વાલ લીક થતા પાણીનો બગાડ થતો નજરે પડે છે અને હાઇવે ઉપર જતી અને કારોએ ધોધની નીચ.ે જઇ કાર વોશ પણ કરી હતી. વગર વરસાદે રોડ ઉપર પાણી ફરી વળ્યા. (તસ્વીર- ભાવેશ ભોજાણી- ગોંડલ)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
