<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

સિંહ પરિવાર રોડ પર મહાલતો નજરે પડયો

રાજકોટ : સૌરાષ્‍ટ્રના ધારી પંથકના ગીરના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંહોનું સામ્રાજય તાજેતરમાં સિંહ, સિંહણ, સિંહ બાળનો પરિવાર મહાલતો જોવા મળેલ જેનો વિડીયો ભારે વાયરલ થયો છે.

(1:27 PM IST)