તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
કચ્છના ભચાઉ નજીક ચોપડવા બ્રીજ પાસે સ્કૂલ વાનનો અકસ્માત સર્જાતા ૮ બાળકો ઘવાયા, ૧૫ વર્ષીય વિદ્યાર્થીની શાંતિ રબારી નું અરેરાટીભર્યું મોત
લોખંડ લઈ જતા ટ્રેઈલર પાછળ સ્કૂલ વાહન ઘુસી જતાં અક્સ્માત સર્જાયો

કચ્છના ભચાઉ નજીક ચોપડવા બ્રીજ પાસે સ્કૂલ વાનનો અકસ્માત સર્જાતા ૮ બાળકો ઘવાયા છે , એકનું મોત નીપજ્યું છી ૧૫ વર્ષીય વિદ્યાર્થીની શાંતિ રબારી નું અરેરાટીભર્યું મોત નીપજ્યું છે
નાની ચીરઈ ગામના વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હતા ત્યારે ભચાઉના ચોપડવા બ્રિજ પર અકસ્માત, થયો હતો ઘવાયેલા તમામને સારવાર માટે હસ્પિટલ ખસેડાયા છે , લોખંડ લઈ જતા ટ્રેઈલર પાછળ સ્કૂલ વાહન ઘુસી જતાં અક્સ્માત સર્જાયો હતો , પોલીસે તપાસ હાથ ધરી (રિપોર્ટ: વિનોદ ગાલા, અકીલા, ભુજ)
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
