<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

કચ્છમાં સ્કુલ વાન એક ટ્રેલર પાછળ ઘૂસી જતા આઠ બાળકો ઘ, એકનું વિદ્યાર્થીનીનું મોત : જુઓ વિડિઓ

કચ્છના ભચાઉ નજીક ચોપડવા બ્રીજ પાસે નાની ચીરઈ ગામના વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હતા ત્યારે સ્કૂલ વાન, લોખંડ લઈ જતા ટ્રેઈલર પાછળ ઘુસી જતાં અકસ્માત, ૮ બાળકો ઘવાયા, ૧ મોત, ૧૫ વર્ષીય વિદ્યાર્થીનીનું અરેરાટીભર્યું મોત, ઘવાયેલા તમામ હોસ્પિટલમાં. પોલીસ તપાસ ચાલુ.  (રિપોર્ટ: વિનોદ ગાલા, અકીલા, ભુજ

(11:18 PM IST)