<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

મોરબીના રણછોડનગરમાં ગટરના પાણીના તળાવ ભરાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી નગરમાં કોઈ ભાગ્યે જ એવો વિસ્તાર હશે જ્યાં કોઈ સમસ્યા ન હોય, ઠેક ઠેકાણેથી ફરિયાદોનો ધોધ વહી રહ્યો છે. ત્યારે નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં ઉભરાતી ગટરની સમસ્યા વિકટ બની છે. અહીં ગંદા પાણીના તળાવ ભરાતા હોય સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે તાકીદે આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

(1:09 AM IST)