News of Wednesday, 7th August 2024
ઉપલેટામાં ૩૩ વર્ષિય ખેડુતનો આપઘાત
દિક્ષીતભાઇ બારૈયાએ ઝેરી ટીકડી પી લીધી હતીઃ રાજકોટમાં મૃત્યુઃ કારણ જાણવા પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૭: લોધીકાના રાવકી ગામે નવા બાંધકામની સાઇટ પ રહી મજૂરી કરતાં દંપતિના દોઢ વર્ષના એકના એક દિકરાનું રમતાં રમતાં બીજા માળેથી પડી જતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ રાવકી ગામે બાંધકામની સાઇટ ચાલુ હોઇ ત્યાં મધ્યપ્રદેશનો પંકજભાઇ નિનામા તેની પત્નિ સાથે રહી મજૂરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર લખન (ઉ.વ.૧ાા) હતો. લખન ગત તા. ૩ના રોજ સાઇટ પર બીજા માળે રમતો હતો ત્યારે ત્યાંથી અકસ્માતે પટકાતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ઝનાના હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં એ-ડિવીઝન પોલીસને અને ત્યાંથી લોધીકા પોલીસને જાણ કરાઇ હતી. મૃત્યુ પામનાર લખન માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. લોધીકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
