તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ વેન્ટિલેટર પર હોવાના અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહ્યાના સોશિયલ મીડીયામાં અહેવાલોથી વિશાળ અનુયાયીઓ ચિંતાતુર : ઠેરઠેર દુઆઓ-પ્રાર્થના

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ વેન્ટીલેટર પર હોવાના અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહ્યાના સોશિયલ મીડીયામાં અહેવાલોથી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં પથરાયેલા "બાપુ"ના વિશાળ અનુયાયીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે. "બાપુ" અમરેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબિયત અંગે સત્તાવાર વિગતો મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. "બાપુ"ના સ્વાસ્થ્ય સુધારા માટે ઠેર ઠેરઠેર દુઆઓ-પ્રાર્થના કરાઈ રહી છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
