<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

તત્‍કાલીન ગુજરાતના મુખ્‍યમંત્રી બાબુભાઇ પટેલે મોરબીમાં જ સચિવાલય બનાવી દીધુ

મોરબીઃ હજારો જીંદગીઓને ભરખી જનાર ગોઝારી મચ્‍છુ જળ હોનારતની જાણ બાદ મોરબી આવી પહોંચેલા ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે બનાવની ગંભીરતા અને તેમાં થયેલ ખુવારીથી ખુબ વ્‍યથીત થયા હતા. અને મોરબીને બેઠુ કરવા પોતે મંત્રીમંડળ સાથે મોરબીમાં જ સચિવાલય ઉભુ કરી અહીથી જ ગુજરાતનો વહીવટ લાંબા સમય સુધી સંભાળ્‍યો હતો.

(11:45 AM IST)