<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

ગોંડલમાં શીતળા સાતમના પર્વે શીતળા માતાજીના મંદિરે મહિલાઓ ઉમટયા :પૂજા પાઠ અને આરાધના કરી

ગોંડલ : પવિત્ર શ્રાવણ માસમાં શીતળા સાતમના દિવસે પરણિત મહિલાઓ આ દિવસે પોતાના બાળકો,પતિદેવને પરિવાર માટે આખો દિવસ ટાઢું જમીને શીતળા માતાજીનું વ્રત રાખે છે .કુલેરનો પ્રસાદ ભાવપૂર્વક ધરવામાં આવે છે અને શીતળા માતાજીનીની વાર્તાનું પણ અનેરું મહત્વ છે,.શ્રદ્ધાથી દાન પુણ્ય કરવામાં આવે છે .ગોંડલ શીતળા માતાજીના માંદિરે ભાવિકો ઉમટી પડ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે : (તસ્વીર -ભાવેશ ભોજાણી )

(8:22 PM IST)