<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

દેવભુમી દ્વારકાઃ ઘુમલીની વિરાસત વિસ્‍તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ

 

ખંભાળીયા : હરઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રકૃતિની ગોદમાં હરીયાળા વાતાવરણમાં બરડા ડુંગર પાસે આવેલ ઘુમલી ગામમાં રહેતા સ્‍થાનીક લોકોમાં ભાણવડ પોલીસ દ્વારા ઘુમલી પાસે આવેલ નવલખા મંદીર ખાતે તિરંગાનું વિતરણ કરી તિરંગાની ગરીમા જળવાઇ તે રીતે લોકોને સમજ આપી હતી. ઘુમલી અને આસપાસના વિસ્‍તારના લોકો ઘરે ઘરે તિરંગો લહેરાવી સ્‍વાતંત્ર પર્વની ઉજવણી કરશે. (તસ્‍વીરઃ અહેવાલઃ- કૌશલ સવજાણી-ખંભાળીયા)

(12:12 PM IST)