<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

સરધારના ખારચીયા પાસે ખેતરમાં આઇસર ખુંપી ગયું: દારૂનો જથ્‍થો મળ્‍યોઃ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગણતરી

રાજકોટઃ સરધાર નજીકના ખારચીયા પાસે ખેતરમાં આઇસર ખુંચી જતાં તેમાં દારૂનો જથ્‍થો હોવાની અને વાહનને બહાર કાઢવા કેટલાક શખ્‍સો મહેનત કરી રહ્યા હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમે પહોંચી એકાદ બે શખ્‍સોને સકંજામાં લઇ દારૂનો જથ્‍થો કબ્‍જે લીધો છે. કેટલો મુદ્દામાલ છે તેની ગણતરી થઇ રહી છે. (ફોટોઃ વિજય વસાણી-આટકોટ)

(1:54 PM IST)