<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

મોરબીની નવલખી ફાટક પાસેથી દારૂની ૧૦૮ બોટલ સાથે બે ઝડપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : નવલખી ફાટક પાસે બાળવાની કાંટમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલનો જથ્થો જપ્ત કરી બે શખ્શોને ઝડપી લીધા છે


સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવલખી ફાટક પાસે બાવળની કાંટમાં રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી દારૂની બોટલ નંગ ૧૦૮ કીમત રૂ ૪૦,૫૦૦ નો જથ્થો જપ્ત કરી  આરોપી અમરત વિઠલભાઈ પાટડીયા અને કિશન પ્રભાત આહીર એમ બેને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(7:09 PM IST)