તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 13th August 2024
સ્વતંત્રતા પર્વ પૂર્વે કચ્છ સરહદે શંકાસ્પદ ફાઈબર બોટ ઝડપાતાં એજન્સીઓ બની એલર્ટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧પ : ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ પૂર્વે કચ્છ સરહદે શંકાસ્પદ ફાઈબર બોટ મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. તાજેતરમાં જ હરામીનાળા પાસે પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. તેવામાં ફરી ફાઈબર બોટ ઝડપાતાં એજન્સીઓ એ સઘન તપાસ શરૂ કરી છે. પાકિસ્તાન અને ઈરાનમાં વપરાતી સ્પીડ બોટ ટાઈપની આ ફાઈબર બોટમાં ઇંજીનનાથી. બોટ ઉપર અલ ફેરૂઝ નામ લખેલ છે. અંદર માછીમારી જાળ છે. હવે એજન્સીઓ સુરક્ષા અંતર્ગત વધુ તપાસ કરી રહી છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
