હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 13th August 2024
જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની તારીખમાં ફેરફાર

જામનગર:મુખ્યમંત્રી.ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ' નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ 22/08/2024ના યોજાનાર 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'ની તારીખમાં ફેરફાર થતા તા.29 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે. તેમ અધિક નિવાસી કલેકટર બી. એન. ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
