તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 13th August 2024
કચ્છ: નીલકંઠ સ્ટીલ કંપનીમાં માંચડો તૂટતાં ૧૮ શ્રમિકો ઘાયલ, ૧ નું મોત : ૧૮ શ્રમિકો ઘાયલ
શેડના બાંધકામ વખતે શ્રમિકોનું વજન વધી જતાં માંચડો તૂટી પડ્યો

મુન્દ્રા તા.ના ભદ્રેશ્વર ગામે નીલકંઠ સ્ટીલ કંપનીમાં લોખંડની ચેનલ માટેના શેડના બાંધકામ વખતે શ્રમિકોનું વજન વધી જતાં માંચડો તૂટી પડ્યો હતો. આ બનાવમાં ૧૮ શ્રમિકો ઘાયલ થયા હતા જે પૈકી ૧ મહિલા શ્રમિકનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
