તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th August 2024
વાંકાનેરમાં તીરંગા યાત્રા યોજાઇ : વાંકાનેર

અહીં તીરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું. આ યાત્રામાં પ્રાન્ત અધિકારીશ્રી ગઢવી, ડીવાયએસપી શ્રી સારડા, મામલતદાર શ્રી કાનાણી, તાલુકા વિકાસ અધિકારી તથા પીઆઇ ઘેલા, શહેર-તાલુકા પીએસઆઇ, વાંકાનેરના ધારાસભ્ય સોમાણી, યુસુફ સેરશીયા, પ્રજ્ઞેશ પટેલ, હિરેન પારેખ, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ, તેમજ અશ્વિન મેઘાણી, પત્રકારો, મહંમદ રાઠોડ, ભાટી એન., આરીફ દિવાન, સોશ્યલ મીડિયાના મીત્રો સહિત વાંકાનેર ગર્લ્સ સ્કુલની બાળાઓ સાથે શારદા વિદ્યાલયની બાળાઓ, શૈક્ષણીક વિદ્યાલયોના વિદ્યાર્થીઓ, શિક્ષક ગણ, પુરી લંબાઇ ધરાવતા તિરંગા સાથે જોડાયા હતાં.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
