News of Friday, 16th August 2024
શ્રાવણ શુકલ દશમી પર સોમનાથ મહાદેવને ગંગા અવતરણ અને ત્રિરંગા પુષ્પશૃંગાર

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ,તા. ૧૬: શ્રાવણ શુક્લ દશમી પર સોમનાથ મહાદેવને ગંગાદર્શન તેમજ ત્રિરંગા શળંગાર કરવામાં આવેલ. આજે દેશના ૭૮ માં ગણતંત્ર દિવસ પર શ્રી સોમનાથ જ્યોર્તિલિંગ ને કેસરી સફેદ અને લીલા પુષ્પોથી શળંગાર કરવામાં આવેલ આ સાથેજ શ્રી સોમનાથ મંદિરમાં ગર્ભગળહમાં માતા ગંગાનું સ્વર્ગમાંથી અવતરણ થયું હોય અને મહાદેવની જટામાંથી ગંગા માતાના અવતરણ દર્શન ભાવિકોને કરાવવામાં આવેલ. લોકો સાક્ષાત ગંગોત્રીમાં હોય એટલી પવિત્રતાથી ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આ શ્રળંગાર ભગવાન શિવ અને દેવી ગંગા વચ્ચેના પૌરાણિક સંબંધને દર્શાવે છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
