News of Friday, 16th August 2024
ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઇ ધાનાભાઇ બારડના ભાભીનું અવસાન : શનિવારે આજોઠા ગામે બેસણું
સોરઠના સ્વર્ગસ્થ પૂર્વ સાંસદ જસુભાઇ તથા વર્તમાન ધારાસભ્ય ભગાભાઇનાં જયેષ્ઠ બંધુ કાળાભાઇના ધર્મપત્નીનો સ્વર્ગવાસ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ સોરઠનાં સ્વર્ગસ્થ પૂર્વ સાંસદ જસુભાઈ બારડ તથા ગીર પંથકના વર્તમાન ધારાસભ્ય ભગવાનભાઈ ધાનાભાઈ બારડના બાદલપરા નિવાસી જયેષ્ઠ બંધુ કાળાભાઈ ધાનાભાઈ બારડના ધર્મપત્નિ રખમણબેન કાળાભાઈ બારડ (ઉ.વ. ૭૩) તા.૧૪-૦૮-૨૦૨૪ બુધવારના રોજ અવસાન પામેલ છે. તેમનુ બેસણુ તા. ૧૭-૦૮-૨૦૨૪ને શનીવાર સમય સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે નિવાસ સ્થાને પરિશ્રમ બાગ-આજોઠા ગામે બેસણુ એક જ દિવસ રાખેલ છે અને લોકીક ક્રીયા બંધ છે. ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકે છે. કાળાભાઈ ધાનાભાઈ બારડ (૯૮૨૪૦૧૪૦૫૩), સ્વ. જશુભાઈ ધાનાભાઈ બારડ, રામભાઈ ધાનાભાઈ બારડ (૯૮૨૫૦ ૫૧૦૫૩)વિજયભાઈ કાળાભાઈ બારડ (૯૪૦૮૧ ૧૧૧૧૧), ગોવિંદભાઈ ધાનાભાઈ બારડ (૯૯૨૫૧ ૦૯૮૫૩),ભગવાનભાઈ ધાનાભાઈ બારડ (૯૮૨૫૨ ૨૦૨૩૩), રમેશભાઈ કાળાભાઈ બારડ (૯૮૨૫૧ ૩૯૮૫૩) અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર- બાદલપરા (તાલાલા-વેરાવળ, જિ.ગિર સોમનાથ)
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
