News of Friday, 16th August 2024
લોધીકામાં રાજકોટ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણ

ખીરસરાઃ રાજકોટ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની લોધીકામાં ઉજવણી થઇ હતી. કલેકટર પ્રભવ જોશીના હસ્તે ધ્વજવંદન થયું હતું. રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીય મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મનહરભાઇ બાબરીયા રાજકોટ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અલ્પાબેન તોગડિયા લોધીકા તાલુકા ભાજપ પ્રભારી જયેશભાઇ બોધરા સદસ્ય મોહનભાઈ દાફડા પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ વિલાશબેન મોરડ તાલુકા ભાજપ પ્રરમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા મહામંત્રી પ્રકાશભાઈ પરમાર જીલ્લા ભાજપ કિશાન મોરચા ઉપપ્રમુખ પ્રવિણસિંહ ડાભી યુવા ભાજપ મંત્રી ડો.મનોજભાઇ કાછડીયા મોહિતભાઇ દાફડા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય બોદુભાઇ ઠાસરીયા શ્યામભાઇ સોલંકી પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા ઉપસરપંચ દિલીપભાઈ મારકણા રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયા લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા રાજકોટ જીલ્લા પ્રાંત અધિકારી વિમલ ચક્રવતી તાલુકા મામલતદાર દિનેશકુમાર ભાડ ટીડીઓ સિંધવ ગોંડલ ડીવાયએસપી કે.જે ઝાલા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ પોલીસ જવાનો તલાટી મંત્રીઓ શિક્ષક ગણ ૧૦૮ના કર્મચારીઓ આંગણવાડી તેમજ મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ તાલુકાના લોકો ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહેલ. બાળકો દ્વારા સાંસ્કળતિક કાર્યક્રમો રજુ કરવા આવેલ. અધિકારીઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રતિભાઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવેલ રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોષી હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ અંતર્ગત પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવેલ તેમજ રાષ્ટ્રગીત સાથે જીલ્લા કક્ષાના ૭૮ માં સ્વતંત્રા દિવસની ઉજવણી જીલ્લા તેમજ તાલુકા પ્રક્ષાશન દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ તેમજ જીલ્લા ભાજપ અગ્રણીઓ તાલુકા ભાજપ અગ્રણીઓ પદાધિકારીઓ તાલુકા ની જનતા ઉપસ્થિત રહેલ હતી. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
