News of Friday, 16th August 2024
જુનાગઢ રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમે પુ. ઇન્દ્રભારતી બાપુ દ્વારા ધ્વજવંદન

જુનાગઢઃ ભવનાથ તળેટી ખાતે આવેલ શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પુ. ઇન્દ્રિભારતીબાપુ દ્વારા સ્વતંત્ર્યદિન નિમીત ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પુ.ઇન્દ્રભારતીબાપુ એ સાધુસંતોઅને આગેવાનોની ઉપસ્થિતીમાં તિરંગો લ્હેરાવી સલામી અ ાપી હતી આ કાર્યક્રમમાં ગિરીશભાઇ કોટેચા લખનભાઇ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ વિનુજોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
