<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ધ્રોલના મોડપરમાં તાલુકા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી

ધ્રોલ : મોડપર ખાતે તાલુકા કક્ષાના ૭૮ મા સ્‍વાતંત્ર્ય પર્વની આન..બાન..શાન.. સાથે ઉજવણી ધ્રોલ પ્રાંત અધિકારી વિ.ડી સાકરીયા ધ્‍વજવંદન કરી રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી, ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ મામલતદાર તન્‍વીબેન ત્રીવેદી, પી.એસ.આઇ.પી.જી. પનારા, ટી.ડી.ઓ સોજીત્રા, જીલ્લા પંચાયત સદસ્‍ય લખધીરસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, સહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : સંજય ડાંગર - ધ્રોલ)

(2:20 PM IST)