<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

કલકતાની ઘટનાના વિરોધમાં જામનગરમાં તબીબોની હડતાલ

કલકતામાં તબીબ પર થયેલા બળાત્‍કાર અને અભિયાનના પડઘા જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્‍પીટલમાં પણ પડયા છે. આજે સવારથી જી.જી. હોસ્‍પીટલના પ્રેસીડેન્‍ટ તબીબો દ્વારા જયાં સુધી ન્‍યાય ના મળે ત્‍યાં સુધી હડતાલ પાડી દેવામાં આવી છે. પ૦૦ જેટલા ડોકટરોએ ઇમરજન્‍સી સિવાયની તમામ સેવાઓ બંધ કરી હડતાલ પાડી વિરોધ વ્‍યકત કરવામાં આવ્‍યો છે અને સુત્રોચ્‍ચાર પણ લગાવવામાં આવ્‍યા હતા.  (અહેવાલ : મુકુંદ બદીયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(2:22 PM IST)