તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 16th August 2024
કલ્યાણપુર, ખંભાળીયા પંથકમાં જૂગારના દરોડા જુદા-જુદા ગામમાં જૂગાર રમતા આરોપીઓ રોકડ સાથે ઝડપાયા
ખંભાળીયા તા. ૧૬ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જૂગારના દરોડા પાડીને આરોપીઓને ઝડપી લેવાયા છે.

નંદાણામાં કરણ પ્રફુલભાઇ સચદેવ જાતે લોહાણા ઉ.ર૯ ધંધો વેપાર રહે. નંદાણા ગામ તા. કલ્યાણપુર, હરીશ વનરાવનભાઇ રાયઠ્ઠઠા જાતે લોહાણા ઉ.૪૧ ધંધો વેપાર રહે. ભાટીયા ગામ તા. કલ્યાણપુર, રામ સામતભાઇ ચાવડા જાતે. આહીર ઉ.૪૩ ધંધો ખેતી રહે. નંદાણા તા. કલ્યાણપુર, વીરા સામતભાઇ ચાવડા જાતે. આહીર ઉ.૪૮ ધંધો ખેતી રહે. નંદાણા ગામ તા. કલ્યાણપુર, ભરત કલ્યાણજીભાઇ ચંદારણા જાતે લોહાણા ઉ.પર, ધંધો વેપાર રહે. ભાટીયા ગામ તા. કલ્યાણપુરની ધરપકડ કરી છે.
સીદસરા
સીદસરામાં હરદીપસિંહ દોલુભા જાડેજા જાતે દરબાર ઉ.ર૮ ધંધો ડ્રાઇવીંગ રહે. સીદસરા ગામ તા. કલ્યાણપુર, રાજદીપસિંહ વનરાજસિંહ જાડેજા જાતે દરબાર ઉ.ર૦ ધંધો ખેતી રહે. સીદસરા ગામ તા. કલ્યાણપુર, દેવશી જોધાભાઇ રાવલીયા જાતે. આહીર ઉ.૪૦ ધંધો ખેતી રહે. સતાપર તા. કલ્યાણપુર, લખધીરસિંહ જસુભા જાડેજા જાતે. દરબાર ઉ.૪૪ ધંધો ખેતી રહે. ગઢડા ગામ તા. કલ્યાણનપુરને ઝડપી લીધેલ છે.
ખંભાળીયા
પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગની સુચનાથી કાન્તી પરબતભાઇ પાનખણીયા ઉ.૬ર ધંધો નિવૃત રહે. બાપા સીતારામ મઢુલી પાસે, કુંભાર પાડો, ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા, લાભશંકર બાલકૃષ્ણભાઇ પંડયા ઉ.૬૪ ધંધો નીવૃત રહે. ગુદી ચોક શાક માર્કેટ પાછળ ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા કિશોર રતીલાલ મકવાણા ઉ.૪ર ધંધો વેપાર રહે. તીરૂપતી સોસાયટી મહાદેવના મંદિર પાસે, ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા, દિનેશ જેઠાભાઇ ગોહેલ ઉ.પ૪ ધંધો વેપાર રહે. કલ્યાણબાગ ઘી ડેમ જવાના રસ્તા પાસે, ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા, હસમુખ મોહનલાલ બારાઇ ઉ.પ૪ ધંધો વેપાર રહે. ગાયત્રીનગર હાઉસીંગ બોર્ડ પાસે ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા, પુનીત કાન્તીરામ રાયઠઠ્ઠા, ઉ.૩૪ ધંધો વેપાર રહે. ગાયત્રીનગર હાઉસીંગ બોર્ડ પાસે ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકા, મનીશ નાથાલાલ પોપટ ઉ.૪પ ધંધો વેપાર રહે. જોધપુર નાકા શિવાલય પાન પાસે ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકાને ઝડપી લીધેલ છે.
આ કામગીરી પો. ઇ. બી. જે. સરવૈયા, એ. એસ. આઇ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, પો. હેડ કો. સામતભાઇ પબુભાઇ ગઢવી, પો. હેડ કો. દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા, પો. કો. યોગરાજસિંહ દિલીપભાઇ ઝાલા, પો. કો. કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્સ સ્ટાફે) કરેલ છ.ે
હડમતીયા
હડમતીયામાં ભીખા વિક્રમશીભાઇ વરૂ ઉ.૩પ, હમીર ગોદળભાઇ ધ્રાંગુ ઉ.૪૭, પાલા નગાભાઇ આંબલીયા ઉ.૪૦, પ્રવિણ દેવાતભાઇ વરૂ ઉ.૪૦, ખીમા કરશનભાઇ વરૂ ઉ.રપ, ભરત મણીરામ રામકબીર ઉ.૩પ જેઠા વજશીભાઇ વરૂ ઉ.૩પ, કરશન નગાભાઇ આંબલીયા, ઉ.૪૦, મુળદાસ રવીદાસ રામકબરીર ઉ.૪પ રાજશી જેઠાભાઇ આંબલીયા ઉ.૩૬ રહે. હડમતીયા ગામ તા. કલ્યાણપુર જિ. દેવભૂમિ દ્વારકાને ઝડપી લીધેલ છે.
આ કાર્યવાહીમાં એલ. સી. બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇ. કે. કે. ગોહીલની રાહબારી હેઠળ પીએસઆઇ એ. એલ. બારસીયા, પીએસઆઇ એસ. એસ. ચૌહાણ, પીએસઆઇ એસ. વી. કાંબલીયા, એએસઆઇ અરજણભાઇ ચંદ્રાવાડીયા, અરજણભાઇ મારૂ, એચ.સી. ગોવિંદભાઇ કરમુર, પ્રવિણભાઇ માડમ, પી. સી. સચીનભાઇ નકુમ ડ્રા. એચ. સી. હસમુખભાઇ કટારા, વિશ્વદિપસિંહ જાડેજાનાઓ જોડાયા હતાં.
હાબરડી
હાબરીડ ગામે નારણ સામતભાઇ આંબલીયા જાતે આહીર (ઉ.વ.૪૬) ધંધો.ખેતીકામ રહે. મોટા અસોટા, ગામ તા.કલ્યાણપુર, ભાવેશ જેન્તીલાલ જોષી જાતે.બ્રાહ્મણ (ઉ.વ.૩૯) ધંધો.ખેતી રહે.મણીપુર હાબરડી ગામ તા.કલ્યાણપુર, સાજણ રાજશીભાઇ કરમુર જાતે આહીર (ઉ.વ.૩૮) ધંધો.ખેતી રહે.બંગલાવાડી ખંભાળીયા તા.ખંભાળીયા, જીતેન પરબતભાઇ ચાવડા જાતે આહીર (ઉ.વ.૨૭) ધંધો.ખેતી રહે. વડત્રા ગામ તા.ખંભાળીયાને ઝડપી પાડેલ છે.
હાબરડીમાં (૧) સુરેશ મારખીભાઇ ચાવડા જાતે.આહીર(ઉ.વ.૩૪) ધંધો. ખેતીકામ રહે. વડત્રા ગામ તા.કલ્યાણપુર, (ર) જીતેન્દ્ર નારણભાઇ ઠાકર જાતે બ્રાહ્મણ (ઉ.વ.૩૫) ધંધો.ખેતી રહે.મણીપુર હાબરડી ગામ તા.કલ્યાણપુર, (૩) અરજન વિરાભાઇ કરમુર જાતે.આહીર (ઉ.વ.૩૯) ધંધો.ખેતી રહે.રામનાથ સોસાયટી ખંભાળીયા તા.ખંભાળીયાને ઝડપી લીધેલ છે. પો.સબ.ઇન્સ. યુ.બી. અખેડ તથા સર્વેલન્સ સ્ટાફે કરી હતી.(૫-રર)
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
