<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

જામનગરના નાઘેડીમાં ચારણ યુવકની હત્યા કરી વૃદ્ધે સળગાવી નાખ્યાની ઘટના સામે આવતા સનસનાટી : જુઓ વિડિઓ

ડી.વાય.એસ.પી. રાજેન્દ્ર દેવધા દ્વારા સમગ્ર મામલે એલસીબી પોલીસને તપાસ સોંપાતા પોલીસ તપાસનો ધમધમાટ

જામનગરના નાઘેડીમાં ચારણ યુવકની હત્યા કરી વૃદ્ધે સળગાવી નાખ્યાની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. આ ઘટના અંગે યુવકના ભાઈએ પંચકોષી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ડી.વાય.એસ.પી. રાજેન્દ્ર દેવધા દ્વારા સમગ્ર મામલે એલસીબી પોલીસને તપાસ સોંપાતા પોલીસ તપાસ ચલાવી રહી છે.

(10:16 PM IST)