<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

મોરબીમાં અડધો ઇંચ વરસાદ :વાદળછાયા વાતવરણ વચ્ચે વરસાદી માહોલ

બપોરના સમયે જોરદાર ઝાપટાને કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં આજે વાદળછાયા વાતવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોરના સમયે જોરદાર ઝાપટાને કારણે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. સરકારી ચોપડે સાંજે 6 વાગ્યા સુધીમાં 16 મિમી વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.


 

(1:01 AM IST)